યહોશુઆ 21:40 - પવિત્ર બાઈબલ40 આમ, મરારીનાં કુટુંબોને ચિઠ્ઠી દ્વારા 12 શહેરો આપવામાં આવ્યાં. જેઓ લેવીઓના બાકી રહેલા કુટુંબો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 આ બધાં નગરો, મરારીપુત્રોનાં કુટુંબો પ્રમાણે, એટલે લેવીઓનાં બાકી રહેલાં કુટુંબો પ્રમાણે, તેઓનાં હતાં; અને તેઓને ભાગે બાર નગર આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.40 આમ, મરારી ગોત્રને એકંદરે બાર નગરો ફાળવવામાં આવ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં. Faic an caibideil |