Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:24 - પવિત્ર બાઈબલ

24 અને ગાથ-રિમ્મોન એ ચાર નગરો, ગૌચરો સહિત આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 આયાલોન ને તેનાં ગૌચર, ગાથ-રિમ્મોન ને તેનાં ગૌચર, એ ચાર નગરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 આયાલોન, અને ગાથ-રિમ્મોન તેમનાં ગૌચર સહિત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:24
6 Iomraidhean Croise  

આયાલોન તેનાં ગૌચરો સાથે; અને ગાથ-રિમ્મોન તેનાં ગૌચરો સાથે;


તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું: “ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા. ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”


શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લાહ,


યહૂદ, બની-બરાક, ગાથરિમ્મોન,


દાનના કુળસમૂહ તરફથી તેમને એલ્તકે, ગિબ્બથોન, આયાલોન,


મનાશ્શાના અડધા કુળસમૂહે તેમને આપ્યું: નાઅનાખ અને ગાથ-રિમ્મોન આ બે નગરો ગૌચરો સહિત અપાયાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan