યહોશુઆ 20:5 - પવિત્ર બાઈબલ5 જો બદલો લેવા માંગનાર વ્યક્તિ પણ તેનો પીછો તે શહેર તરફ કરે, તો શહેરના લોકોએ ખૂનીને તેના હાથમાં ન સોંપવો. કારણકે એણે ઈરાદા વગર પેલા માંણસનું ખૂન કર્યુ એને તેની સાથે વેર નહોતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને જો ખૂનનું વેર લેનાર તેની પાછળ પડેલો હોય, તો તેઓ તે મનુષ્યઘાતકને તેના હાથમાં સ્વાધીન ન કરે. કેમ કે તેણે પોતાના પડોશીને અજાણતાં મારી નાખ્યો, પણ નહિ કે અગાઉથી તેના પર તેને વેર હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 વેર લેનાર માણસ તેનો પીછો કરીને ત્યાં નગરમાં આવે, તો નગરના માણસોએ પેલા ખૂની માણસને સોંપી દેવો નહિ. તેઓ તેનું રક્ષણ કરે, કારણ, તેણે માણસને જાણીબૂઝીને કે ગુસ્સાથી માર્યો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને મારી નંખાયેલી વ્યક્તિના ખૂનનો બદલો લેવા જો કોઈ પ્રયત્ન કરતો હોય તો પછી નગરના લોકોએ આ મનુષ્યઘાતકને તેના હાથમાં સોંપવો નહિ. તેઓએ આ કરવું નહિ, કેમ કે તેણે તેના પડોશીને અજાણતાંથી મારી નાખ્યો હતો, નહિ કે અગાઉથી તેને તેના પર દ્વેષ હતો. Faic an caibideil |