Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 19:25 - પવિત્ર બાઈબલ

25 એની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને તેઓની સરહદ આ પ્રમાણે હતી:એટલે હેલ્કાથ તથા હલી તથા બેટેન તથા આખ્શાફ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેમની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેઓના પ્રદેશમાં હેલ્કાથ, હલી, બેટેન તથા આખ્શાફ

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 19:25
6 Iomraidhean Croise  

દરેક જણે પોતાના હરીફના માંથાના વાળ પકડયા અને તેના શરીરની આરપાર પોતાની તરવાર ખોસી દીધી. અને એ રીતે તેઓ બધાજ એકી સાથે જમીન પર પડી મૃત્યુ પામ્યા, આથી તે સ્થળનું નામ “તરવારનીધારનું ખેતર” પડ્યું. જે ગિબયોનમાં છે.


આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા;


શિમ્રોન-મરોનનો રાજા આખ્શાફનો રાજા


આશેરના કુળસમૂહના કુટુંબોને ભાગે પાંચમો ભાગ આવ્યો.


અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો. પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી.


હેલ્કાથ અને રહોબ એ ચાર નગરો ગૌચરો સહિત પ્રાપ્ત થયા.


Lean sinn:

Sanasan


Sanasan