યહોશુઆ 17:13 - પવિત્ર બાઈબલ13 જ્યારે ઇસ્રાએલીઓ બળવાન થયા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી ન કાઢયા પણ તેમને ચાકરો બનાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને એમ થયું કે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેઓએ કનાનીઓને માથે વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી ન મૂક્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 ઇઝરાયલીઓ પ્રબળ બન્યા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 જયારે ઇઝરાયલના લોકો મજબૂત થતાં ગયા, તેઓએ કનાનીઓને પાસે ભારે મજૂરી કરાવી, પણ તેઓને દૂર કરી શકયા નહિ. Faic an caibideil |