યહોશુઆ 14:13 - પવિત્ર બાઈબલ13 તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો; અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 યહોશુઆએ યફૂન્નેહના પુત્ર કાલેબને તેના હિસ્સામાં હેબ્રોન નગર આપી દીધું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું. Faic an caibideil |