યહોશુઆ 13:29 - પવિત્ર બાઈબલ29 મૂસાએ મનાશ્શાના અર્ધા કુળસમૂહને તેમની ટોળીઓ પ્રમાંણે જમીન આપી હતી. મનાશ્શા કુળસમૂહના અડધા કુટુંબોને આ પ્રદેશ મળ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને મનાશ્શાના અર્ધકુળને મૂસાએ [વતન] આપ્યું. નએ તે મનાશ્શાના પુત્રોના અર્ધકુળને માટે તે ઓનાં કુટુંબો પ્રમાણે હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 મોશેએ મનાશ્શાના અર્ધાકુળના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે આપેલો પ્રદેશ આ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મૂસાએ મનાશ્શાના અડધા કુળને વારસો આપ્યો. તે મનાશ્શાના લોકોના અડધા કુળને, એક એકને તેમના કુળ પ્રમાણે વારસો આપ્યો. Faic an caibideil |