Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યૂના 2:5 - પવિત્ર બાઈબલ

5 “પાણીની ભીંસથી હું મરવા જેવો થઇ ગયો હતો, મહાસાગર મને ચોમેરથી ઘેરી વળ્યો હતો, મારા માથા ફરતે દરિયાઇ વેલા વીંટાઇ ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પાણી મારી આસપાસ ફરી વળ્યા, હા, મારો જીવ જતાં સુધી ફરી વળ્યાં. મારી આસપાસ ઊંડાણ હતું. મારા માથાની આસપાસ દરિયાઈ છોડ વીંટાઈ ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પાણીના ઘેરાવથી હું ગૂંગળાઈ ગયો, અને હું દરિયામાં પૂરેપૂરો ડૂબી ગયો, અને મારા માથા પર દરિયાઈ છોડ વીંટળાઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યૂના 2:5
5 Iomraidhean Croise  

યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો, તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો, તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા, અને મારા પગલા સ્થિર કર્યા.


હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માર્ગે મને ચલાવો. કારણ કે મારા દુશ્મનો મારા દરેક પગલાં પર નજર રાખે છે; મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.


મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”


“તમે યરૂશાલેમની ચારે બાજુએ લશ્કર જોશો. પછી તમે જાણશો કે યરૂશાલેમનો વિનાશ થવાનો સમય આવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan