યર્મિયા 50:16 - પવિત્ર બાઈબલ16 બાબિલમાં કોઇને વાવવા કે લણવા દેશો નહિ. લોહીતરસી તરવારથી ભાગીને ત્યાંના બધા વિદેશીઓ પોતાના વતનમાં પાછા જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો; જુલમી તરવારને લીધે તેઓ પોતપોતાના લોકોની પાસે દોડી આવશે, ને પોતપોતાના વતનમાં નાસી જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 બેબિલોનમાંથી વાવણી કરનાર અને કાપણી વખતે દાતરડાથી લણનારને દૂર કરો. તેમાં વસનાર પરદેશીઓ આક્રમણ કરી રહેલ લશ્કરની બીકને લીધે ત્યાંથી પોતપોતાના વતનમાં નાસી જશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 બાબિલમાંથી વાવનારને તથા કાપણીની વેળા દાતરડું ચલાવનારને નષ્ટ કરો. જુલમી તલવારને લીધે તેઓ પોતપોતાના લોકની પાસે દોડી આવશે. અને પોતપોતાના વતનમાં નાસી જશે. Faic an caibideil |