યર્મિયા 50:10 - પવિત્ર બાઈબલ10 બાબિલ લૂંટી લેવામાં આવશે અને એને લૂંટનારા ધરાઇ જાય ત્યાં સુધી લૂંટ ચલાવશે.” આ યહોવાના વચન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ખાલદી દેશને લૂંટવામાં આવશે. જેઓ તેને લૂંટે છે તેઓ સર્વ [લૂંટથી] તૃપ્ત થશે, એવું યહોવા કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 બેબિલોનને લૂંટી લેવામાં આવશે અને તેને લૂંટનારાઓ ધરાય ત્યાં સુધી લૂંટ ચલાવશે. હું પ્રભુ આ બોલું છું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ખાલદી દેશને લૂંટી લેવામાં આવશે અને જેઓ તેને લૂંટશે. તેઓ સર્વ લૂંટથી તૃપ્ત થશે.” એવું યહોવાહ કહે છે. Faic an caibideil |