યર્મિયા 48:25 - પવિત્ર બાઈબલ25 મોઆબનું બળ તોડી નાખવામાં આવ્યું છે, અને તેની સત્તા ભાંગી નાખવામાં આવી છે.” આ યહોવાના વચન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, ને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે, ” એવું યહોવા કહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 મોઆબની સત્તા તોડી પાડવામાં આવી છે અને તેનું બાહુબળ નષ્ટ કરવામાં આવ્યું છે. હું પ્રભુ આ બોલું છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, અને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે.” એવું યહોવાહ કહે છે. Faic an caibideil |