યર્મિયા 42:15 - પવિત્ર બાઈબલ15 તો યહોવાના વચન ધ્યાનથી સાંભળો. ઇસ્રાએલના દેવ સર્વસમર્થર્ યહોવાના આ વચન છે, ‘જો મિસર જવાનો અને ત્યાં ભાગી જવાનો તમારો નિર્ણય હોય; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તો હવે, હે યહૂદિયાના બાકી રહેલા લોકો, યહોવાનું વચન સાંભળો:સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જો તમે મિસર જવાની જ વૃત્તિ રાખશો, ને ત્યાં જઈને રહેશો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 તો હે યહૂદિયાના શેષ રહેલા લોકો, પ્રભુનો સંદેશ સાંભળો. ઈઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યહૂદિયાના બાકી રહેલા લોક યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, જો તમે મિસર જવાની વૃત્તિ રાખશો અને ત્યાં જઈને રહેશો તો, Faic an caibideil |