યર્મિયા 4:3 - પવિત્ર બાઈબલ3 યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે, “તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો, તમારાં બીજ કાંટા ઝાંખરા વચ્ચે વાવશો નહિ; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે યહૂદિયાના માનસોને તથા યરુશાલેમને યહોવા કહે છે, “તમારી પડતર જમીન ખેડો, ને કાંટામાં ન વાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુ યહૂદિયાના અને યરુશાલેમના લોકોને આમ કહે છે: “તમારી પડતર જમીન ખેડી નાખો, કાંટાંઝાંખરાંમાં વાવશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કેમ કે યહૂદિયાના લોકોને અને યરુશાલેમને યહોવાહ આ પ્રમાણે કહે છે, તમારી પડતર જમીન ખેડો, અને કાંટા ઝાંખરાં વચ્ચે વાવશો નહિ.’” Faic an caibideil |