યર્મિયા 4:25 - પવિત્ર બાઈબલ25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું. આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય [દેખાતું] ન હતું, ને આકાશોનાં પક્ષીઓ નાસી ગયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 મેં જોયું તો કોઈ મનુષ્ય દેખાતું નહોતું. અરે, આકાશનાં પક્ષીઓ પણ ઊડી ગયાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું નહોતું. આકાશના પક્ષીઓ સુદ્ધાં ઊડી ગયાં હતાં. Faic an caibideil |