Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:26 - પવિત્ર બાઈબલ

26 પછી યર્મિયાને યહોવાની વાણી સંભળાઇ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ત્યારે યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26-27 પછી પ્રભુનો સંદેશ મને મળ્યો. “હું યાહવે સમસ્ત માનવજાતનો ઈશ્વર છું. શું મારે માટે કઈ અશક્ય છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી યહોવાહનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:26
2 Iomraidhean Croise  

“અને છતાં, સૈન્યોનો દેવ યહોવા મારા પ્રભુ, તેં મને આજ્ઞા કરી કે, સાક્ષીઓના દેખતાં પૈસા ચૂકવીને ખેતર ખરીદી લે; જો કે શહેર તો અત્યારે બાબિલ વાસીઓના હાથમાં જઇ રહ્યું છે.”


“હું, યહોવા, માનવ માત્રનો દેવ છું, શું મારા માટે કાઇં અશક્ય હોઇ શકે ખરું?”


Lean sinn:

Sanasan


Sanasan