યર્મિયા 32:11 - પવિત્ર બાઈબલ11 ત્યાર પછી મેઁ મહોર મારેલું બંધ ખરીદખત લીધું જે નિયમો અને શરતો ધરાવતું હતું અને તેની એક ઉઘાડી પ્રત પણ લીધી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી જે વેચાણખત નિયમ તથા રિવાજ પ્રમાણે મહોર મારીને બંધ કરેલું હતું તે, ને જે ઉઘાડું હતું તે બન્ને મેં લીધાં, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 ત્યાર પછી નિયમ પ્રમાણે મેં વેચાણખતની સીલબંધ નકલ અને ખુલ્લી નકલ લીધી, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્યાર પછી જે વેચાણખત નિયમ તથા રિવાજ મુજબ મહોર મારી બંધ કરેલું હતું અને જે ઉઘાડું હતું તે બન્ને મેં લીધાં. Faic an caibideil |