યર્મિયા 16:2 - પવિત્ર બાઈબલ2 “તારે આ જગ્યાએ લગ્ન કરવા નહિ, કે છોકરાં વાળા ન થવું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “તું સ્ત્રી પરણીશ નહિ, ને આ સ્થળે તને દીકરા કે દીકરીઓ થાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 “આ સ્થળે તું લગ્ન કરીશ નહિ કે તને બાળકો થાય નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “તું પરણીશ નહિ અને આ જગ્યાએ તને દીકરા કે દીકરીઓ થાય નહિ.” Faic an caibideil |