યશાયા 7:25 - પવિત્ર બાઈબલ25 પહેલાં જે ટેકરાઓ ઉપર કોદાળી વડે ખેતી થતી હતી, ત્યાં કાટાં અને ઝાંખરાની બીકથી કોઇ પગ સુદ્ધાં મૂકશે નહિ, ત્યાં બળદોને છૂટા મૂકવામાં આવશે અને બકરા ચરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 જે સર્વ ટેકરાઓ કોદાળીથી ખોદવામાં આવતા, ને જ્યાં કાંટા તથા ઝાંખરાંની બીક હતી જ નહિ, તે બળદને ચરવાની જગા તથા ઘેટાંને ફરવાની જગા થઈ પડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 જે બધી ટેકરીઓ ઉપર કોદાળીથી ખોદકામ થતું હતું ત્યાં કાંટા અને ઝાંખરાની બીકથી કોઈ કહેતાં કોઈ જશે નહિ. તે ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ચરવાની જગ્યા થઈ જશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તે સર્વ ટેકરાઓ જે પાવડાથી ખોદવામાં આવતા, ત્યાં કાંટા અને ઝાંખરાંની બીક હતી નહિ; પણ ત્યાં બળદો તથા ઘેટાંને ચરવાની જગ્યા થઈ પડશે. Faic an caibideil |