યશાયા 41:6 - પવિત્ર બાઈબલ6 “દરેક જણે પોતાના પડોશીને મદદ કરી અને પોતાના ભાઇઓને ઉત્તેજન આપ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓએ એક બીજાને મદદ કરી; અને ભાઈએ ભાઈને કહ્યું, “હિંમત રાખ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 સૌ એકબીજાને મદદ કરે છે અને પ્રત્યેક પોતાના સાથીને પ્રોત્સાહન આપે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, ‘હિંમત રાખ.’ Faic an caibideil |