યશાયા 32:4 - પવિત્ર બાઈબલ4 ઉતાવળા માણસો જોઇ વિચારીને વર્તન કરશે, અને જે લોકો બોલતાં થોથવાય છે તે સ્પષ્ટ બોલશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ઉતાવળિયાઓનાં મન જ્ઞાન સમજશે, ને બોબડાઓની જીભ સ્પષ્ટ બોલશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 અધીરા મનના માણસો જ્ઞાનની સમજણ મેળવશે અને તોતડી જબાનવાળો ઝડપથી અને સ્પષ્ટપણે બોલશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે. Faic an caibideil |