યશાયા 19:7 - પવિત્ર બાઈબલ7 નીલનદીને કાંઠે આવેલી તમામ લીલોતરી અને તેની આસપાસ જે કઇં વાવ્યું છે તે બધું સૂકાઇ જશે. પવનમાં ઊડી જશે. અને તેનું કોઇ નામો નિશાન નહિ રહે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 નાઈલને કાંઠે નાઈલની પાસે જે બીડો, ને નાઈલ પાસે જે સર્વ વાવેતર તે સુકાઈને ઊડી જશે, ને કંઈ રહેશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 નાઇલના મુખપ્રદેશમાં કાંઠા પરની લીલોતરી અને તટપ્રદેશમાં આવેલાં ખેતરોનું આવરણ સુકાઈને ઊડી જશે અને કંઈ બાકી રહેશે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 નીલને કાંઠે આવેલાં બરુ, નીલ પાસે સર્વ વાવેલાં ખેતરો સુકાઈ જશે, ધૂળ થઈ જશે અને ઊડી જશે. Faic an caibideil |