ગલાતીઓ 4:10 - પવિત્ર બાઈબલ10 હજુ પણ તમે વિશિષ્ટ દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વરસો વિષેના નિયમના શિક્ષણને અનુસરો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તમે [અમુક] દિવસો, મહિનાઓ, તહેવારો તથા વરસો [નાં પર્વો] પાળો છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમે કેટલાક દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વર્ષોને ખાસ મહત્ત્વ આપો છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો. Faic an caibideil |