નિર્ગમન 9:9 - પવિત્ર બાઈબલ9 પછી એ ઝીણી રજની જેમ આખા મિસર દેશમાં ફેલાઈ જશે. અને તેનાથી સમગ્ર મિસરના માંણસો અને ઢોરોને ગૂમડાં થશે અને ત ફાટીને ધારાં બની જશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તે બારીક ભૂકારૂપે આખા મિસર દેશમાં પ્રસરી જશે, અને તેથી આખા મિસર દેશના માણસોને તથા ઢોરઢાંકને ગૂમડાં થશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 રાખ બારીક રજકણોરૂપે આખા ઇજિપ્તમાં ફેલાઈ જશે અને તેનાથી સમગ્ર ઇજિપ્તના માણસો અને ઢોરઢાંકને ગૂમડાં થશે અને તે ફૂટીને તેનાં ઘારાં બની જશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 એ રાખની ઝીણી રજકણો આખા મિસર દેશમાં ફેલાઈ જશે. તેની અસરથી સમગ્ર મિસરના માણસો અને જાનવરોને શરીરે ગૂમડાં ફૂટી નીકળશે.” Faic an caibideil |