નિર્ગમન 5:5 - પવિત્ર બાઈબલ5 જુઓ, હમણા અહીં ઘણા મજૂરો છે અને તમે તે લોકોને કામમાંથી આરામ આપવા ઈચ્છો છો?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને ફારુને કહ્યું, “જુઓ, હાલ આ દેશનાં માણસો ઘણાં વધી ગયાં છે, ને તમે તેમને તેમની વેઠથી વિસામો ખવડાવો છો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તમે આ દેશમાં તમારા લોકોને તેમના કામમાંથી વિસામો અપાવા માગો છો?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તેણે કહ્યું, “હમણાં આપણા દેશમાં હિબ્રૂ લોકોની સંખ્યા વધી ગઈ છે અને તમે તે લોકોને કામ કરતાં અટકાવવા માગો છો.” Faic an caibideil |