નિર્ગમન 4:2 - પવિત્ર બાઈબલ2 પરંતુ દેવે મૂસાને કહ્યું, “તેં તારા હાથમાં શું રાખ્યું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી, એ તો માંરા ફરવા માંટેની છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યહોવાએ તેને કહ્યું, “તારા હાથમાં એ શું છે?” અને તેણે કહ્યું “લાકડી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુએ તેને કહ્યું, “તારા હાથમાં શું છે?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પરંતુ યહોવાહે મૂસાને કહ્યું, “તારા હાથમાં શું છે?” મૂસાએ જવાબ આપ્યો, “લાકડી.” Faic an caibideil |