એફેસીઓ 4:7 - પવિત્ર બાઈબલ7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આપણામાંના દરેકને ખ્રિસ્તના [કૃપા] દાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 ખ્રિસ્તે આપેલ કૃપાના પ્રમાણમાં આપણામાંના દરેકને ખાસ કૃપાદાન આપવામાં આવેલું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. Faic an caibideil |