સભાશિક્ષક 9:8 - પવિત્ર બાઈબલ8 સુંદર શ્વેત વસ્રો સદા ધારણ કર. અને તારા મસ્તકને અત્તરની ખોટ કદી પડવા દઇશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તારાં વસ્ત્રો સદા ધોળાં રાખ; અને તારા માથાને અત્તરની ખોટ પડવા ન દે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 હંમેશા સુખી અને આનંદી રહે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તારાં વસ્ત્રો સદા શ્વેત રાખ. અને તારા માથાને અત્તરની ખોટ કદી પડવા દઈશ નહિ. Faic an caibideil |