સભાશિક્ષક 8:6 - પવિત્ર બાઈબલ6 જો કે મનુષ્યનાં જીવનમાં ભારે મુશ્કેલીઓ આવે છે; તો પણ દરેક બાબત માટે યોગ્ય સમય અને યોગ્ય રીત હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે દરેક પ્રયોજનને માટે પ્રસંગ તથા ન્યાય હોય છે; કેમ કે માણસને માથે મોટું દુ:ખ છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 દરેક વાતને માટે તેનો યોગ્ય સમય અને યોગ્ય કાર્યપદ્ધતિ હોય છે. છતાં માણસને માથે ભારે દુ:ખ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કેમ કે દરેક પ્રયોજનને માટે યોગ્ય પ્રસંગ અને ન્યાય હોય છે. કેમ કે માણસને માથે ભારે દુઃખ છે. Faic an caibideil |