સભાશિક્ષક 4:2 - પવિત્ર બાઈબલ2 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે; Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે માટે હજી સુધી હયાત રહેલા જીવતાઓના કરતાં મરી ગયેલાઓનાં વખાણ મેં કર્યાં; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેથી તો હું મૃત્યુ પામી ચૂકેલાંને જીવતાઓ કરતાં સુખી માનું છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે Faic an caibideil |