સભાશિક્ષક 1:15 - પવિત્ર બાઈબલ15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી; અને જે કાંઇ અનુપસ્થિત છે તે લક્ષમાં લઇ શકાતું નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વાંકું હોય તે સીધું કરી શકાતું નથી; અને જે ખૂટતું છે તે [બધા] ની ગણતરી કરી શકાતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 જે વાંકું છે તે સીધું કરી શક્તું નથી અને જેની હયાતી જ નથી તેને ગણતરીમાં લઈ શક્તું નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી અને જે ખૂટતું હોય તે બધાની ગણતરી કરી શકાતી નથી! Faic an caibideil |