સભાશિક્ષક 1:10 - પવિત્ર બાઈબલ10 એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 શું, એવું કંઈ છે કે જે વિષે લોકો કહી શકે, “જુઓ, આ નવું છે?” તોપણ [જાણવું કે,] આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 “આ તો નવું છે,” એમ માણસ કહી શકે એવું કશું છે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે”? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું. Faic an caibideil |