Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




દાનિયેલ 10:4 - પવિત્ર બાઈબલ

4 “પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, તીગ્રિસ નદીને કિનારે ઊભો હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પહેલા માસને ચોવીસમે દિવસે, હું મહા નદીને એટલે હિદેકેલ (તીગ્રિસ) ને કિનારે હતો, તે વખતે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 વર્ષના પ્રથમ માસના ચોવીસમા દિવસે મોટી નદી હિદ્દેકેલ એટલે તીગ્રિસને કિનારે હું ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, હિદેકેલ તીગ્રિસ નદીને કિનારે હતો,

Faic an caibideil Dèan lethbhreac




દાનિયેલ 10:4
4 Iomraidhean Croise  

ત્રીજી નદીનું નામ હીદેકેલ છે, જે આશ્શૂરની પૂર્વમાં વહે છે, અને ચોથી નદી તે ફ્રાત છે.


ત્યારે યહોવાનું વચન બૂઝીના પુત્ર હઝકિયેલ યાજક પાસે આવ્યું; અને ત્યાં યહોવાનો હાથ તેના પર આવ્યો હતો.


“ત્યારબાદ મેં દાનિયેલે જોયું તો, બીજા બે માણસોને ઊભેલાં જોયાં, એક જણને નદીને આ કિનારે અને બીજાને સામે કિનારે.


સંદર્શનમાં મે જોયું તો, હું એલામ પ્રાંતમાં આવેલા શુશાન ગઢમાં હતો. હું ઉલાય નદીને કાંઠે ઊભો હતો.


Lean sinn:

Sanasan


Sanasan