પ્રે.કૃ. 5:2 - પવિત્ર બાઈબલ2 પણ તેણે પ્રેરિતોને ફક્ત પૈસાનો કેટલોક હિસ્સો આપ્યો. તેણે કેટલાક પૈસા તેના માટે ખાનગીમાં રહેવા દીધા. તેની પત્નીએ પણ આ જાણ્યું અને તે તેની સાથે સમંત થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેની પત્નીની સંમતિથી તેણે તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખ્યું; અને તેણે કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂકયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 અને અમુક રકમ પોતાને માટે રાખી મૂકી; તેની પત્નીને તેની ખબર હતી. તેણે બાકીની રકમ પ્રેષિતોને સોંપી દીધી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સાફીરાની સંમતિથી અનાન્યાએ તેના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે પણ રાખ્યું; અને કેટલોક ભાગ લાવીને પ્રેરિતોના પગ આગળ મૂક્યો. Faic an caibideil |