૨ શમુએલ 8:12 - પવિત્ર બાઈબલ12 દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 એટલે અરામનું, મોઆબનું, આમ્મોન-પુત્રોનું, પલિસ્તીઓનું અમાલેકનું તથા સોબાના રાજા રાહોબના દિકરા હદાદેઝેરની લૂટનું રૂપું તથા સોનું પણ તેણે અર્પણ કર્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એટલે અરામનું, મોઆબનું, આમ્મોનપુત્રોનું, પલિસ્તીઓનું, અમાલેકનું, સોબાહના રાજા રહોબના દીકરા હદાદેઝેરે લૂંટી લીધેલું સોનું પણ ઈશ્વરને અર્પિત કર્યું. Faic an caibideil |