૨ શમુએલ 6:6 - પવિત્ર બાઈબલ6 જયારે તેઓ નાખોનના ખળા આગળ આવ્યા ત્યારે બળદો ગબડી પડ્યાં અને દેવનો પવિત્રકોશ ગાડામાંથી પડવાનો જ હતો ત્યાં ઉઝઝાહએ પોતાનો હાથ લાંબો કરી કરારકોશ પકડી લીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેઓ નાખોનના ખળા પાસે આવ્યા ત્યારે ઉઝઝાએ ઈશ્વરના કોશ તરફ [હાથ] લાંબો કરીને તે પકડ્યો. કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તેઓ નાખોનના અનાજના ખળા પાસે આવ્યા ત્યારે બળદોએ ઠોકર ખાધી એટલે ઉઝઝાએ આગળ વધીને કરારપેટી પકડી લીધી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જયારે તેઓ નાખોનના ખળા પાસે આવ્યા, ત્યારે બળદોએ ઠોકર ખાધી અને ઉઝઝાએ પોતાનો હાથ ઈશ્વરના કોશ તરફ લાંબો કરીને તેને પકડી રાખ્યો. Faic an caibideil |
“હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.