૨ શમુએલ 19:2 - પવિત્ર બાઈબલ2 તે દિવસે દાઉદનું સૈન્ય યુદ્ધ જીતી ગયું હતું. પણ સર્વ લોકો માંટે જીતનો આનંદ દુ:ખમાં ફેરવાઇ ગયો હતો. આ એક ખૂબ જ ઉદાસ દિવસ હતો કારણકે લોકોએ સાંભળ્યું કે, “રાજા પોતાના પુત્ર માંટે ઘણો જ દુ:ખી હતો.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને તે દિવસનો જ્ય સર્વ લોકને શોકરૂપ થઈ પડ્યો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેથી એ દિવસે દાવિદની સર્વ લશ્કરી ટુકડીઓ માટે વિજયનો આનંદ દુ:ખમાં ફેરવાઈ ગયો. કારણ, તેમણે સાંભળ્યું કે રાજા પોતાના પુત્ર માટે શોક કરે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 માટે તે દિવસનો વિજય દાઉદના સર્વ સૈનિકો માટે શોકરૂપ થઈ ગયો હતો. કેમ કે સૈનિકોએ તે દિવસે સાંભળ્યું કે “રાજા પોતાના દીકરા માટે શોક કરે છે.” Faic an caibideil |