૨ શમુએલ 17:3 - પવિત્ર બાઈબલ3 અને તેના બધા માંણસોને, તારી પાસે પાછા લાવીશ. તમાંરે તો ફકત એક જ માંણસને માંરવાનો છે, બીજા બધા સુરક્ષિત રહેશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને હું બધા લોકને તારી પાસે પાછા લાવીશ. જે માણસને તમે શોધો છો તેનો [અંત આવશે, એટલે] જાણે બધા પાછા આવ્યા એમ જ સમજવું; એમ બધા લોકને શાંતિ થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પછી રિસાયેલી નવવધૂ જેમ પોતાના પતિ પાસે પાછી ફરે તેમ હું તેના સર્વ લોકને તારી પાસે લાવીશ. તમે એક જ માણસને મારવા માગો છો ને? બાકીના લોકો તો સલામત રહેશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હું સર્વ લોકોને તારી પાસે પાછા લાવીશ જેઓને તું શોધે છે તેઓ નાશ પામશે અને સર્વ લોકો તારી સાથે શાંતિમાં રહેશે.” Faic an caibideil |