૨ શમુએલ 16:6 - પવિત્ર બાઈબલ6 દાઉદના બધા અગંરક્ષકોને દાઉદની ડાબી અને જમણી બાજુએ તેનું રક્ષણ કરવા ફરી વળ્યાં હતાં, કારણકે શિમઇએ દાઉદ અને તેના અમલદારો ઉપર પથ્થર ફેંકવાની કોશિષ કરી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેણે દાઉદ પર તથા દાઉદ રાજાના સર્વ ચાકરો પર પથ્થર ફેંક્યા. દાઉદના સર્વ માણસો તથા સર્વ યોદ્ધાઓ દાઉદને જમણે તથા ડાબે પડખે હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 દાવિદની આસપાસ તેના સૈનિકો અને તેના અંગરક્ષકો હોવા છતાં શિમઈએ દાવિદ અને તેના અધિકારીઓ ઉપર પથ્થરો ફેંકવા માંડયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે દાઉદ તથા રાજાના સર્વ ચાકરો પર, રાજાને જમણે તથા ડાબે સૈન્ય તથા અંગરક્ષકો હોવા છતાં તેઓ પર પથ્થરો ફેંક્યા. Faic an caibideil |