૧ શમુએલ 24:5 - પવિત્ર બાઈબલ5 પણ પછી ચાળ કાપવા માંટે તેનું અંતર તેને ડંખવા લાગ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછી એમ થયું કે તેણે શાઉલ [ના ઝભ્ભા] ની કોર કાપી લીધી હતી તેને લીધે દાઉદના મને તેને માર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પણ ત્યારે દાવિદને તેનું અંત:કરણ ડંખવા લાગ્યું અને તેણે પોતાના માણસોને કહ્યું, “મારા માલિકને પ્રભુએ રાજા તરીકે પસંદ કર્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછીથી દાઉદ હૃદયમાં દુઃખી થયો કેમ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી. Faic an caibideil |