૧ શમુએલ 19:9 - પવિત્ર બાઈબલ9 એક દિવસે શાઉલ પોતાના ઘરમાં બેઠો બેઠો દાઉદનું વણાવાદન સાંભળી રહ્યો હતો ત્યારે તેના હાથમાં તેનો ભાલો હતો. અચાનક તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્માં આવ્યો; અને શાઉલમાં પ્રવેશ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને શાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો. તે અરસામાં તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. એ વખતે દાઉદ [વાજિંત્ર] વગાડતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 એક દિવસે પ્રભુ તરફથી દુષ્ટાત્માએ આવીને શાઉલનો કબજો લીધો. શાઉલ હાથમાં ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો અને દાવિદ વીણા વગાડતો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવ્યો ત્યારે તે પોતાનો ભાલો હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, તે વખતે દાઉદ પોતાનું વાજિંત્ર વગાડતો હતો. Faic an caibideil |