૧ શમુએલ 17:8 - પવિત્ર બાઈબલ8 તેણે ઊભા રહીને ઇસ્રાએલનાં સૈન્યને હાંક માંરી, “તમે ત્યાં યુદ્ધ માંટે વ્યુહબદ્ધ કેમ થયા છો? હું પલિસ્તી છું અને તમે બધાં શાઉલના ગુલામો છો. માંરી સાથે લડવા તમે તમાંરો એક માંણસ પસંદ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેણે ઊભા રહીને ઇઝરાયલનાં સૈન્યને હાંક મારી, ને તેમને કહ્યું, “તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છે? શું હું પલિસ્તી નથી, ને તમે શાઉલના નોકર નથી? તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો, ને તે મારી સામે ઊતરી આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ગોલ્યાથે ઊભા રહીને ઈઝરાયલીઓને પડકાર્યા, “તમે શું જોઈને લડવા માટે એકત્ર થયા છો? હું પલિસ્તી છું. તમે તો શાઉલના નોકર છો. તમારામાંથી એક માણસને મારી સાથે લડવા પસંદ કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે ઊભા રહિને ઇઝરાયલના સૈન્યોને હાંક મારી, “શા માટે તમે યુદ્ધનો વ્યૂહ રચવાને બહાર આવ્યા છો? શું હું પલિસ્તી નથી અને તમે શાઉલના ચાકરો નથી? તમે પોતાને સારુ એક માણસ પસંદ કરો અને તે મારી સામે ઊતરી આવે. Faic an caibideil |