1 પિતર 3:6 - પવિત્ર બાઈબલ6 હું સારા જેવી સ્ત્રીની વાત કરું છું. તે પોતાના પતિ ઈબ્રાહિમને આજ્ઞાંકિત રહી અને તેને પોતાનો સ્વામી ગણ્યો. અને જો તમે હંમેશા યોગ્ય વર્તન કરો અને ભયભીત ન બનો તો તમે પણ સારાનાં સાચાં સંતાન છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી તેમ; જો તમે સારું કરો છો, અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે પ્રભુની દીકરીઓ છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 સારા એવી સ્ત્રી હતી; તે અબ્રાહામને આધીન રહેતી અને તેને સ્વામી તરીકે સંબોધતી. જો તમે સારું જ કરો અને કશાની બીક ન રાખો તો તમે સારાની પુત્રીઓ છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો. Faic an caibideil |