Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ કાળવૃત્તાંત 3:9 - પવિત્ર બાઈબલ

9 તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ સઘળા દાઉદના પુત્રો હતા; અને તામાર તેઓની બહેન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેની ઉપપત્નીઓના પુત્રો ઉપરાંત એ બધા દાઉદના પુત્રો હતા; તને તામાર તેઓની બહેન હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એ સર્વ પુત્રો ઉપરાંત દાવિદને ઉપપત્નીઓથી થયેલા પુત્રો હતા. તેને તામાર નામે પુત્રી પણ હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ કાળવૃત્તાંત 3:9
5 Iomraidhean Croise  

હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાંથી વધારે પત્નીઓ તથા ઉપપત્નીઓ કરી; અને તેને અનેક દીકરા તથા દીકરીઓ થયાં.


અને મારા બધા પુત્રોમાંથી-કારણ, યહોવાએ મને ઘણા પુત્રો આપ્યા છે- યહોવાના રાજ્ય સમાન ઇસ્રાએલની રાજગાદી પર બેસવા માટે સુલેમાનને પસંદ કર્યો.


સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ;


અલીશામા, એલ્યાદા અને અલીફેલેટ.


Lean sinn:

Sanasan


Sanasan