૧ કાળવૃત્તાંત 12:3 - પવિત્ર બાઈબલ3 તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મુખ્ય આહીએઝેર, પછી યોઆશ, એ ગિબ્યાથી શમ્માના દીકરા હતા; આઝમાવેથના પુત્રો યઝીએલ તથા પેલેટ; બરાખા, તથા યેહુ અનાથોથી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3-7 તેઓ ગિબ્યા નગરના શમ્માના પુત્રો અહિએઝેર અને યોઆશની સરદારી હેઠળ હતા. એ સૈનિકો આ પ્રમાણે છે: આઝમાવેથના પુત્રો યેઝિયેલ અને પેલેટ, અનાથોથમાંના બરાખા તથા યેહૂ, શૂરવીર સૈનિકો અને “ત્રીસ યોદ્ધાઓ” આગેવાન ગિબ્યોનમાંનો યિશ્માયા, ગદેરાનગરના યર્મિયા, યહઝિયેલ, યોહાનાન અને યોઝાબાદ; હારીફમાંના એલુઝાય, યરીમોથ, બાલિયા, શમાર્યા અને શફાટયા; કોરાના વંશજો એલ્કાના, યિશિયા, અઝારએલ, યોઝેર, યશોબ્યામ; ગેદોરમાંના યોએલા અને ઝબાયા, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મુખ્ય અહીએઝેર, પછી યોઆશ, તેઓ ગિબ્યાથી શમ્માના દીકરા હતા. આઝમાવેથ દીકરાઓ યઝીએલ તથા પેલેટ. બરાખા તથા યેહૂ અનાથોથી, Faic an caibideil |