4 બાકી તેરુંબી, આપહે તારણારા પોરમેહેરે ચ્યા દયા એને બોજ હારાં પ્રેમ આપહાન દેખાડયાં.
એને મા આત્મા પોરમેહેર, મા તારણારામાય આનંદિત જાયા.
કાય તું પોરમેહેરા સદા મોયા, એને ચ્યા સહનશીલતા, એને ધીરજેલ નોકામ્યા જાંઅતોહો? કાય તું નાંય હોમજે કા પોરમેહેરા ભલાઈ તુલ પાપ કોઅના બંદ કોઅના હિકાડેહે?
આંય પાઉલ, યા પત્રાલ લોખી રિયહો, આંય આપહે તારણારો પોરમેહેર એને ઈસુ ખ્રિસ્ત જ્યાવોય આમા આશા રાખજેહે, ચ્યા ઓદિકારથી ઈસુ ખ્રિસ્તા પ્રેષિત હેતાંવ,
બોદા લોકહાહાટી એહેકેન પ્રાર્થના કોઅના હારાં હેય, એને આપહે તારણારો પોરમેહેર યાલ સ્વીકાર કોઅહે.
આમા ચ્યા જીવનાલ મિળવાહાટી મેહનાત કોઅજેહે એને સંઘર્ષ કોઅજેહે, કાહાકા આમા જીવતા પોરમેહેરાવોય આશા કોઅજેહે, જો બોદા લોકહા એને વિશેષ રીતીકોય બોરહાવાળાહા તારણહાર હેય.
બાકી આમી આપહે તારણારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત યેય ગીયહો એને ચ્યેય આપહાન ચ્યા મોયા દેખાડલી હેય, ચ્યેય મોતા શક્તિલ નાશ કોઅય દેના એને આપહાન દેખાડયાં કા હારી ખોબારેકોય અનંતજીવન દેનલા હેય.
એને આમી બિલકુલ ઠીક સમયાવોય, પોરમેહેરાય ઈ હારી ખોબાર આપહે હામ્મે પ્રગટ કોઅયી, એને આમા ચ્યા પ્રચાર બોદહા વોચમાય કોઅજેહે, પોરમેહેર જો આપહે તારણારાય, ઈ આગના દેયને માન ચ્યા કામ કોઅરાહાટી જવાબદારી દેનહી.
નાંય તે પાછા ચ્યાલ દુનિયા શુરવાતથી લેયને બોજ વોખાત દુ:ખ વેઠા પોડતા, બાકી ખ્રિસ્તાય સમયા આખરી સમાયમાય પોતાના બલિદાનથી પાપાલ મટાડી કેવળ યોકુજ વોખાત યેનો.
કાહાકા જેહેકેન પવિત્રશાસ્ત્ર આખહે, “તુમહાય અનુભવથી જાંઅયાહા કા પ્રભુ દયાળુ હેય.”