7 કાહાકા યોક અધ્યક્ષ પોરમેહેરા કામહાલ દેખરેખ કોઅના લીદે કાય દોષ નાંય રા જોજે, કાદાબી વાત નાંય માનનારો, ખીજર્યો નાંય જોજે, દારુડ્યો નાંય જોજે, જોગડો કોઅનારો નાંય જોજે, પોયહા લોબ્યો નાંય જોજે.
“આમીં: બોરહાવાળો એને બુદ્ધિમાન ચાકાર કું હેય, જ્યાલ માલિકાય પોતાના નોકાર-ચાકારાવોય કારબારી બોનાડયોહો, કા તો વેળાયે વોય ચ્યાહાન ખાઅના દેય?
એને પ્રભુવે આખ્યાં, “ઈમાનદાર એને બુદ્ધિમાન કારબારી કું હેય? જ્યાલ માલિકાય પોતાના નોકાર-ચાકારાવોય કારબારી બોનાડયોહો, કા તો સોમયાવોય ચ્યાહાન ખાઅના વસ્તુ દેય.
એને દારવા પીન સાકલા નાંય ઓઅતા, કાહાકા સાકિન કાય કોઅતેહે તી હોમાજ નાંય પોડે, એને ચ્યાકોય ખારાબ કામે ઓઅતેહે, બાકી પવિત્ર આત્માલ તુમહાન તાબામાંય કોઅરાહાટી મોકો દા.
આંય પાઉલ એને તિમોથી જ્યા ઈસુ ખ્રિસ્તા સેવક ઈ પત્ર આમા ફિલિપ્પી શેહેરામાય રોનારા બોદા પવિત્ર લોકહાન, એને મંડળી સેવક એને અધ્યક્ષ્યાહાન લોખજેહે જ્યા ઈસુ ખ્રિસ્તામાય હેય.
માયે તુલ ક્રેતા બેટમાય યાહાટી રા દેનો, કા જીં કામ બાકી રોય ગીઅલા હેય, ચ્યાલ પુરાં કોઅય હોકે, એને મા આગના નુસાર ક્રેતે બેટા બોદા શેહેરાહા મંડળ્યેહેમાય વડીલાહા નિવડ કોઓ.
એને તેહેકેનુજ ડાયેં થેએયેહેન હિકાડ, કા પોરમેહેરા ભક્તિ કોઅનારી થેએયેહે હારકા પવિત્ર જીવન જીવા જોજે, બીજહાવોય દોષ થોવનારી નાંય જોજે, દારવા પીનારી નાંય જોજે, બાકી હારાં જીવન જીવાહાટી હિકાડનારી જોજે.
જ્યાલ જીં વરદાન પોરમેહેરા પાયને મિળલા હેય, તો ચ્યા વરદાનાલ પોરમેહેરા હારા ચાકારા રુપામાય બીજહા મોદાત કોઅરાહાટી ઉપયોગ કોએ.
આમી આંય તુમહાન વિનાંતી કોઅતાહાંવ, કા વિસ્વાસ્યાહા ચ્યા ટોળા દેખભાલ કોઆ જીં પોરમેહેરા હેય, એને જ્યેં તુમહાન દેખભાલા હાટી હોઅપી દેનલે ગીયહેં. ઈ મજબુરીથી નાંય, બાકી પોરમેહેરા ઇચ્છા પરમાણે આનંદથી કોઆ. તુમા ઈ કામ પોયહા આશાયેથી મા કોઅહા બાકી પોરમેહેર એને લોકહા સેવા કોઅના ઇચ્છાથી કોઆ.
પોરમેહેર બોદા ખારાબ લોકહાન સજા દેઅરી, બાકી તો ચ્યા જુઠા માસ્તારાહાન નોક્કીજ સજા દેઅરી, જ્યા પોતાના ખારાબ એને શરીરા ઇચ્છાથી કામ કોઅતેહે, એને જો પોતાવોય પોરમેહેરા અસ્વીકાર કોઅતાહા. ચ્યા જિદ્દી એને અભિમાન્યા હેય. ચ્યે મહિમામય હોરગા પ્રાણ્યા બારામાય અપમાન કોઇન ખારાબ બોલનાથી નાંય બીએ.