5 જ્યા લોક પાપી સ્વભાવાનુસાર જીવન ચ્યા પાપી વાતહેબારામાય વિચાર કોઅતાહા, બાકી જ્યા પવિત્ર આત્માનુસાર જીવન જીવતાહા, ચ્યા પવિત્ર આત્માલ ખુશ કોઅના બારામાય વિચાર કોઅતાહા.
બાકી ઈસુ પાછો વોળીન એને શિષ્યહા એછે એઅયા એને પાછે પિત્તરાલ ખિજવાયો, “ઓ સૈતાન, મા હામ્મેથી દુર ઓઅઇ જો; કાહાકા તો વિચાર પોરમેહેરા એછને નાંય, બાકી માઅહા એછને હેય.”
કાહાકા માઅહા પાઅને જન્મો શારીરિક જન્મો હેય, એને પવિત્ર આત્માપાઅને જન્મો તો નોવો જન્મો હેય.
બાકી જો પોરમેહેરા પવિત્ર આત્મા તુમહેમાય વાસ કોઅહે, તે તુમા પાપી સ્વભાવાનુસાર નાંય જીવે, બાકી પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે. જો કાદામાય પવિત્ર આત્મા નાંય હેય, તોવે તીં માઅહું ખ્રિસ્તા નાંય હેય.
જેહેકેન આદામ કાદવા આતો તેહેકેન જ્યા લોક દોરતીવોઅને હેય ચ્યાબી આદામા હારકા હેય, બાકી જ્યા લોક હોરગામાઅને હેય, ચ્યા હોરગામાઅને ખ્રિસ્તા હારકા હેય.
બાકી દુનિયા લોક પોરમેહેરા પવિત્ર આત્મા હાચ્યો વાતો નાંય માને, કાહાકા પવિત્ર આત્મા મોદાતકોય ચ્યે વાતહે પારાખ ઓઅય હોકહે.
ભલે આમા યા દુનિયામાય રોજહે, બાકી આમા આમહે દુશ્માનાહા હાતે નાંય જુલાજે જેહેકેન કા યા દુનિયા લોક જુલાતાહા.
કાહાકા આપહે પાપી સ્વભાવ પવિત્ર આત્મા વિરોદ માય હેય, એને પવિત્ર આત્મા આપહે પાપી સ્વભાવા વિરુદમાય હેય, કાહાકા યે બેની દુશ્માન હેય, યાહાટી આપા ચ્યે હારેં કામે નાંય કોઅય હોકજે જ્યે આપા કોઅરા માગજેહે.
કાહાકા જીં કાદાં માઅહું પ્રભુમાંય ઉજવાડામાય રોહે, તે ચ્યા જીવન હારાં એને ન્યાયી રોહે, એને ચ્યાવોય બોરહો કોઅલો જાહે.
પોરમેહેર બોદા ખારાબ લોકહાન સજા દેઅરી, બાકી તો ચ્યા જુઠા માસ્તારાહાન નોક્કીજ સજા દેઅરી, જ્યા પોતાના ખારાબ એને શરીરા ઇચ્છાથી કામ કોઅતેહે, એને જો પોતાવોય પોરમેહેરા અસ્વીકાર કોઅતાહા. ચ્યા જિદ્દી એને અભિમાન્યા હેય. ચ્યે મહિમામય હોરગા પ્રાણ્યા બારામાય અપમાન કોઇન ખારાબ બોલનાથી નાંય બીએ.