8 બાકી પાપાય ઈ આગના ઉપયોગ કોઇન બોદા પ્રકારા લોબ માંયેમાય પૈદા કોઅયો, કાહાકા નિયમ નાંય હેય તે પાપ મોઅલા માઅહા હારકા હેય જ્યામાય કાયજ કોઅના તાકાત નાંય હેય.
લોબ, લુચ્ચાઈ, છેતારના, જુઠા કામ, નિંદા, અભિમાન, ઓકાલ વગારન્યો વાતો,
જોવે આંય નાંય યેતો એને ચ્યાહાઆરે વાત નાંય કોઅતો, તોવે ચ્યે પાપી નાંય ગોણાતે, બાકી આમી ચ્યાહાન પાપા બારામાય આખના કાયજ બહાનો નાંય હેય.
જોવે આંય ચ્યાહામાય ચમત્કાર નાંય કોઅતો, જો બિજા કાદે નાંય કોઅયા, તોવે ચ્યે પાપી નાંય ગોણાતે, બાકી આમી ચ્યાહાય માન એને મા આબહાય જીં કાય કોઅયા તી દેખ્યા બી, તેરુંબી ચ્યાહાય આમહે આરે આડાઇ કોઅયી.
કાહાકા મૂસા નિયમ પાલન કોઅવાથી કાદાબી માઅહું ન્યાયી નાંય બોને, મૂસા નિયમાહાકોય આપા જાંઅજેહે કા આપા પાપી હેજે.
જીં મૂસા નિયમ પુરીરીતે નાંય પાળે ચ્યાલ પોરમેહેર ડૉડ દેઅરી, બાકી જાં મૂસા નિયમ હેયેજ નાંય તાં મૂસા નિયમ તોડના વાતુજ નાંય હેય.
પોરમેહેરાય મૂસા નિયમ યાહાટી દેના કા લોકહાન ખોબાર પોડે એને આજુ વોદારી પાપ નાંય કોએ, બાકી જોવે લોકહાય બોજ પાપ કોઅયા, તાં પોરમેહેરાય જીં સદા મોયા દેખાડી તી ચ્યા કોઅતા બોજ ઓઅય ગીયી.
કાહાકા પાપાય યે આગના ઉપયોગ કોઇન માન દોગો દેનો, એને ચ્યાજકોય માન પોરમેહેરાપાઅને દુઉ કોઅય દેનો.
તોવે કાય જ્યા મૂસા નિયમ હારાં હેય, ચ્યા માન પોરમેહેરાપાઅને દુઉ કોઅહે? નાંય કોવેજ નાંય, ઈ પાપ આતા જ્યાંય એહેકેન કોઅયા, પાપાય ચ્યાજ મૂસા નિયમાહા ઉપયોગ કોઅન માન પોરમેહેરાપાઅને દુઉ કોઅય દેનો, એને એહેકેન પાપા આસલી રુપ પ્રગટ ઓઅય ગીયો, એને પાપ આગનાકોય વોદારી પાપી સાબિત જાયા.
તોવે ઓહડી દશામાય પાપ કોઅનારો માઅહું આંય નાંય હેતો, બાકી જો માંયેમાય બાઆલો પાપ હેય તો ખારાબ કામ કોઅહે.
પેલ્લા આંય મૂસા નિયમ જાંઅયા વોગર રોતો આતો, બાકી જોવે માયે મૂસા નિયમ જાંઅયા, તોવે મા મોનામાય પાપ કોઅના ઇચ્છા વોદી ગીયી, એને આંય પોરમેહેરાપાઅને દુઉ ઓઅય ગીયો.
પાપ મોરણા કારણ હેય એને મૂસા નિયમ પાપા શક્તિ કારણ હેય.