11 ઓહડા યોકબી માઅહું નાંય હેય જીં આસલીમાય હોમજેહે કા કાય હાચ્ચાં હેય, કાદોજ પોરમેહેરાલ જાંઅરા નાંય માગે.
વાટેમાય પોડલો બિયારો ચ્યા હારખા હેતા, જીં માઅહું વચન વોનાયે બાકી તારાતુજ સૈતાન યેઇન ચ્યાહા મોનામાઅને વચન વિહરાવી દેહે.
ચ્યા પોતાનાલ બુદ્ધિમાન હોમજેત બાકી મૂર્ખ બોની ગીયા.
કાહાકા ચ્યાહાય પોરમેહેરા બોદા જ્ઞાનાલ નોકામ્યા હોમજ્યા, તે પોરમેહેરાયબી ચ્યાહાન ખારાબ કામે કોઅરાહાટી ચ્યાહાન ચ્યાહા નોકામ્યા મોના ઇચ્છા પરમાણે છોડી દેના, કા ચ્યા ખારાબ કામે કોએ.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય: “પોરમેહેરા નોજારેમાય કાદોજ ન્યાયી નાંય હેય, યોકબી નાંય.
બોદે પોરમેહેરા પાઅને દુઉ ઓઅય ગીયહેં, પોરમેહેરાહાટી ચ્યે નોકામ્યે બોની ગીયહેં, કાદા હારેં કામે કોઅનારા નાંય હેય, યોકબી નાંય.
કાહાકા પાપી સ્વભાવાનુસાર વિચાર કોઅના તે પોરમેહેરા વિરુદ કોઅના હેય, કાહાકા પાપી સ્વભાવા વિચાર પોરમેહેરા નિયમાહા આધીન નાંય હેય, એને પોરમેહેરા નિયમાહા પાલન બી કોઅય નાંય હોકે.
કાહાકા આપાબી વિસ્વાસી બોના પેલ્લા, મૂર્ખ, પોરમેહેરા આગના નાંય માનનારા, લોકહાકોય છેતરાય ગીઅલા આતા, એને બોદયે જાત્યે ખારાબ કામે કોઅરાહાટી એને જ્યાહાકોય મોજશોક કોઅતા આતા. આપા આગલ્યા સમયમાય જુઠો વેવહાર કોઅનામાય એને ઈર્ષા કોઅનામાય કાડતા આતા, એને લોક આપહાન નાકાર કોએ, એને આપા લોકહાન નાકાર કોઅજે.
એને આપા ઈ બી જાંઅજેહે, કા ઈસુ ખ્રિસ્ત પોરમેહેરા પોહો યેય ગીઅલો હેય એને ચ્યાય આપહાન હોમાજ દેનહી, કા આપા ચ્ચા હાચ્ચાં પોરમેહેરાલ વોળાખજેહે, એને આપા ચ્યા હાચ્ચાં પોરમેહેરામાય યોકજુટ હેય કાહાકા આપા ચ્ચા પોહો ઈસુ ખ્રિસ્તામાય યોકજુટ હેય હાચ્ચો પોરમેહેર એને અનંતજીવન ઈંજ હેય.