22 “તું વ્યબિચાર નાંય કોઅના હિકાડતોહો” તે તું પોતેજ કાહા વ્યબિચાર કોઅતોહો? તું મુર્તિહી નાકાર કોઅતોહો, તે પોતેજ કાહા દેવાળાહાલ લુટતોહો?
ચ્યાય ચ્યાહાન જાવાબ દેનો, “ઈ પીડી ખારાબ એને વ્યબિચારી લોક ચમત્કાર હોદતેહેં, બાકી યોના ભવિષ્યવક્તા આરે જીં જાયા ચ્યાલ છોડીન બિજાં કાય ચિન્હ નાંય દેવાય.
યે પિડયે ખારાબ એને વ્યબિચારી લોક ચમત્કાર હોદતાહા, બાકી યોના ભવિષ્યવક્તા ચિન્હ છોડીન બિજાં કાય ચિન્હ નાંય દેવાય” પાછે ઈસુ ચ્યાહાપાઅને જાતો રિયો.
ચ્યાહાન ઈસુવે હિકાડીન એહેકેન આખ્યાં કા, “કાય પવિત્રશાસ્ત્ર ઈ નાંય આખે, કા મા દેવાળાલ ગેર યહૂદી લોકહાહાટી પ્રાર્થના ગુઉ આખલા જાય? બાકી તુમાહાય તીં બાંડાહા ગુઉ બોનાવી રાખ્યહાં.”
કાહાકા તુમા યા માઅહાલ લેય યેનાહા, જ્યા નાંય મંદિરાલ લૂટનારા હેય, એને નાંય આમહે દેવી નિંદા કોઅનારા હેય.
બીજહાવોય પ્રેમ કોઅના દેખાવો મા કોઅહા, ખારાબ હેય ચ્યા ધિક્કાર કોઆ, બાકી જીં હારાં કામ હેય તી કોઅતે રા.
ઓ વિશ્વાસઘાત કોઅનારા લોકહાય, કાય તુમા નાંય જાંએતકા યા દુનિયાઆરે મિત્રતા કોઅનાથી પોરમેહેરાઆરે આડાઇ કોઅના હેય? યાહાટી જો કાદો યા દુનિયા મિત્ર ઓરા માગે, તો પોતે પોરમેહેરા આડો બોનાડેહે.